શાળાની વિશિષ્ટતાઓ

  • વરાછાની નામાંકિત જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં સફળ સંચાલન કરનારા શિક્ષણક્ષેત્રના ખૂબ જ અનુભવી સંચાલકો દ્વારા શાળાનું સંચાલન.
  • ગુણવાન, શીંલવાન, નૈતિક જવાબદારી યુક્ત, ક્વોલીંફાઈડ અને અનુભવી શાળાનો સ્ટાફ.
  • ઊડું અને તલસ્પર્શી જ્ઞાન મેળવવા માટે રેફરન્સના પુસ્તકો તથા ઈત્તર વાંચન માટે ઉત્કૃષ્ઠ પુસ્તકોથી સજજ શાળાની લાયબ્રેરી.
  • પ્રાયોગિક કાર્ય કરીને વિજ્ઞાનના જટિલ નિયમોની સમજણ માટે ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની ભૌતિક સુવિધાવાળી વિશાળ લેબોરેટરીઓ.
  • અદ્યતન ટેક્નોલોજીવાળા, સંપૂર્ણ કુદરતી હવા-ઉજાસવાળા શાળાના વર્ગખંડો.
  • એક કમ્પ્યુટર પર એક જ વિઘાર્થી બેસીને વ્યકિતગત ક્મ્પ્યુટરનું શિક્ષણ મેળવી શકે તેવી વિશાળ ક્મ્પ્યુટર લેબ.
  • રમત-ગમત અને કસરતના દાવ કરવા માટે શાળાનું વિશાળ મેદાન.

“Education has yet to be in the world, and civilisation — civilisation has begun nowhere yet.”

Swami Vivekanand

Our Vision

The aim of the institution is to give the pupils all round education moral academic social and physical based high ideals and principle. Pupils are prepared to play their part in life and to appreciate true refinement in culture specially the culture of our country. But above all stress is laid on good conduct formation and commitment to justice.

Our Mission

Shreekar Vidyasankul with all its fore-vision strives to equip each student for tomorrow. We see our students becoming thoughtful, successful and important comfitents of a globalised world with command in academics and social awareness. They will be recognized due to their sense of mutual respect, under standing and trust. We chisel our students in a way that explores their potential. Our focus will always be on child-centric education, building self confidence and developing the all-important leadership qualities. We strive not just for results but also for the empowerment of our students through which endless solutions may be found. Our quest to keep building schools know for academic encellence shall never cease.